________________ 151 એકવીશ ભવનો નેહસંબંધ ગુણવાળો હતો. પ્રૌઢ વયનો છતાં પોતાના બળથી તે જગતને તૃણ માત્ર ગણનારે હતો. ત્યાં આ બાળક કમલસેનને એને શું હિસાબ ! ' સિંહની માફક ગર્જના કરતા બન્ને રણે ચડ્યા. બન્ને એક બીજાના ઘાને ચુકાવતા એક બીજા પર ઘા કરવાની તક શોધવા લાગ્યા. પોતપોતાનાં અનેક આયુધો એકબીજા સામે ફેકવા લાગ્યા, ભાલા, મુગલ, ફરસી, તલવાર વગેરેનો ઉપગ કરતા શત્રને થકવવા લાગ્યા, પૂર્વના વેરને સંભારી જાણે ડારો લડતા હોય એમ લડતા આખરે શસ્ત્રાસથી પરવારી તેઓ હાથોહાથની લડાઈ ઉપર આવી ગયા, બન્ને શૂરવીરો પિતાના અદ્દભૂત પરાક્રમને પરિચય કરાવતા હતા, ક્ષણમાં કુમારની જીત દેખાતી તો ક્ષણમાં સમરસિહની, અકસ્માત સમરસિંહને ઘા લાગવાથી તે રણભૂમિ ઉપર મૂછિત થઈને પડ્યો, એના લશ્કરમાં હાહાકાર થયો સજા કમલસેને શસ્ત્રને ફેંકી દઈ ઝટ એ રાજાનું મસ્તકે પોતાના ખોળામાં લઈ લીધું. શીતલ જળ મંગાવી સિંચન કરી બીજા પણે અનેક ઉપચાર કરી સમરસિંહને સાવધાન કર્યો. હિંમત આપતાં કમલસેન 9, “હે રાજન ! તમે નામથી જેવા સમરસિંહ છે તેવા કાર્યથી પણ છે, માટે ખેદ ન કરો. પ્રસન્ન થાઓ ને ફરીને શસ્ત્રગ્રહણ કરે! કમલસેન રાજાની વાણી સાંભળી સમરસિંહ વિચારમાં પડ્યો, “ઓ હ ! એની ગંભીરતા, શું એનું પરાક્રમ, છે એની ખાનદાની? કોઈ રાજવંશી ઉત્તમ નર જણાય દ્ધિ થવા છતાં મારી લેભ વૃત્તિ ક્યાં ! બાલક છતાં ના વિનયશીલતા કયાં? હવે તો મારે આ ભેગાસક્તિ 1 યોગાભ્યાસ કરે એજ કલ્યાણકારી છે. એમ છોડીને ગાભ્યાસ કરવી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust