SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 146. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સ્નેહીને સર્પદંશથી મૃત્યુ પામતો જઈ પુણ્યશર્મા કંપી ઉો. “બસ થઈ રહ્યું હવે ખેલ ખલાસ. : એકાએક કાંઈક નિશ્ચય કરી ગુણસુંદરી હાથમાં જળની અંજલી લઈ ત્યાં હાજર થઈ સર્વેની સમક્ષ તે નિડરપણે બેલી, “હે શાસનદેવ ! મારૂં શીલ જે નિષ્કલંક હોય તો આ સર્ષવિષ ઉતરી જજો. એ પ્રમાણે બેલતી ગુણ સુંદરીએ ત્રણવાર જળ લઇને પોતાના હાથથી એને સિંચન કર્યું. બધાના આશ્ચર્ય વચ્ચે વેદરૂચિ સાજેતાજો ભૂમિ ઉપરથી બેઠો થઈ ગયો જાણે નિદ્રામાંથી જાગ્રત થયો હોય તેમ આજુબાજુ જોતો અજાયબ થઈ ગયો. એણે શું જોયું? - લેકે ધૂપ, દીપ, કુકંમ ને પુષ્પથી આ મહાસતીની પૂજા કરી રહ્યા હતા. “હે મહાસતી ! તું ચિર જીવ ! જય પામ, સમજ ન પડવાથી વેદરૂચિના પૂછવાથી બધાએ ખુલાસો કર્યો, જે સાંભળીને વેદરૂચિ ચકિત થઈ ગયો એ મહાસતીને વખાણ કરતો બે હે હેન! હું શું કરૂ?” પરદા રાગમનને ત્યાગ કરી મારા અને તારા ઉપર ઉપકાર કર, ગુણસુંદરીના વચનથી તેણે એ વ્રત અંગીકાર કર્યું, પછી તો ગુણસુંદરીને પોતાનાં પાપ ખમાવી તે પિતાને સ્થાને ગયો. ગુણસુંદરી પણ કાળે કરીને આયક્ષ પ્રથમ કલ્પમાં દેવીપણે ઉપન્ન થઈ. પરદેશમાં “બડા બડાઈ ના કરે, બડા ન બેલે બેલ હીરા મુલસેં ના કહે, લાખ હમારા મેલ. , * એ રતિસુંદરી, બુદ્ધિસુંદરી, દ્વિસુંદરી અને ગુણસુંદરી જીવનને તૃણવત ગણુને શીલને પાળી અનુક્રમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036474
Book TitlePruthvichandra Ane Gunsagar athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorRupvijay, Manilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages541
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size355 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy