________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ - 123 . એક દિવસે રાજા જ્યારે બુદ્ધિસુંદરીની પાસે આવ્યું ત્યારે રાજાને એ પુતળી બતાવી, એ મનોહર કામસ્વરૂ૫ મૂર્તિને જોઈ રાજા છક્ક થઇ ગયો. “આહા ! શી સુંદર કારિગરી ! આ તો આબેહુબ . તેજ “મારા કરતાંય રૂપરંગમાં વધે તેવી છે કે નહિ, રાજા??? બેશક, જરૂર.” રાજાએ અનુમતિ આપી. “આપ રાત દિવસ એને આપના અંત:પુરમાં રાખો, એને જોઈને આપ ખુશી થાવ ને મને આ બંધીખાનામાંથી . મુકત કરો. બુદ્ધિ બેલી. હ ! એ તો નહિ. * “રાજા કટાણું મોં કરીને બે . - “મારા કરતાં આ અધીક છે, રાજન ! એનાથી આપ રાજી થશે મારાથી નહિ, બુદ્ધિએ દલીલ કરી. ' “કારણ ?) આતુરતાથી રાજા બેલો. આ મદનથી ભરેલી છે. મદનવતી છે ને હું તો મદનરહિત છું, બુદ્ધિસુંદરીએ એમ કહીને એ પુતળી રાજાની આગળ ફેંકી, જમીન ઉપર પછડાવાથી એ ભાગી ગયેલી વિરૂપ થયેલી પતલી માંથી દુર્ગધને ફેલાવતા અનેક અશુચિ પદાર્થો નિકળી પડ્યા. રાજા એ દુર્ગધ ન સહેવાથી ચાર ડગલાં પાછળ હટી ગયો, પ્રિયે ! આ શું ? બાલક પણ ન કરે એવું નિંદ્ય તે આ શું કર્યું ?' “રાજન ! મારા હાથે ઘડેલી આ પુતળી મારા કરતાં પણ અધિક હતી. હું તો એનાથી હીન છું. જળ અને અગ્નિથી આની શુદ્ધિ તો થઈ શકશે પણ સુવર્ણ અને. રત્નોના સંસ્કારથી ય મારી શુદ્ધિ નહિ થાય !" તળીમાંથી પદાથે ચાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust