________________ 114. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - “તારે તે વળી અત્યારે વ્રત કેવું ? કુરૂદેશની પટ્ટરાણું થઈને તું જગતને આશ્ચર્ય કરે એવાં અભૂત મનુષ્ય સંબંધી સુખને ભેગવ! સુખ ભોગવવાના દિવસેમાં અત્યારે તે તારે વૈરાગ્ય યો વળી?” રાજાએ કહ્યું, - “હાડ માંસથી ભરેલો આ દેહ તે જ વૈરાગ્યનું કારણ છે મહારાજ ! ગમે તેવું શેભાયુક્ત હોવા છતાં આ શરીર પાપનું જ ઘર છે. આવા નિર્ગુણ અને દોષના મંદિરરૂપ આ શરીરને જેવા માત્રથી પણ આપ જેવા ગુણાચ પુરૂષે મુંઝાઈ જાય છે. ઉત્તમ પુરૂષના ચિત્તને પણ જે ભમાવી નાખે એવા આ પાપીપિંડ ઉપર વળી મોહશે ?" રતિ બેલી. - રતિસુંદરીની વૈરાગ્યમય વાણું પણ મગરોલ પાષાણની માફક રાજાને કાંઈ પણ અસર કરી શકી નહિ કાતે! હવે તું તારો તપ પૂર્ણ કર ને મારે અભિલાષ પણ તું પૂર્ણ કર, પુષ્પની નાજુક ખીલેલ કળી અત્યારે કરમાયેલ છતાં કેવી તેજસ્વી અને આકર્ષક છે? રાજા ચાલ્યો ગયો. રાજા એના તપની પૂર્ણતાની રાહ જોવા લાગ્યો, _ અનુક્રમે રતિસુંદરીને તપ પૂર્ણ થયે તે પછી એક દિવસે રાજા રતિસુરીના મહેલે આવ્યા. “પ્રિયે! કમલની સુવાસથી આકર્ષાયેલ ભ્રમરની માફક હું પણ તારામાં લુબ્ધ થયો છું. તારા વિયોગરૂપી દાવાનલથી પીડાઈ રહ્યો છું.” રાજાએ પોતાની મનોવેદના જાહેર કરી પારણામાં સિનગ્ધ અને મનોહર ભોજન કરવા છતાં અત્યારે મારા શરીરમાં સ્ફતિ નથી, મારૂં મરતક ભમે છે. પેટમાં શુળ આવે છે. શરીરની સંધીના ભાગે તુટી રહ્યા છે ને તમે તો હજી મારી આવી હાલતમાં પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust