________________ 103 એકવીશ ભવને સ્નેહસંબંધ . “હે પ્રિયે ! હે મૃગાક્ષિ! તારા વિગે વિરહાનલથી બળી રહેલા મારી ચાર પ્રહરની રાત્રિ સહસ્રરાત્રિ પર્યત લાંબી થઈ.” પંડિતે બ્લેકને ભાવાર્થ કહી સંભળાવ્યો. રાજા ક્રોધથી લાલચોળ બની ગયો. ઓહ! વિનયંધર ! અને તે મારા અંત:પુરમાં ? આ શે ઉત્પાત ?" રાજાએ નાટક ભજવવા માંડયું. ' - “રાજન ! વિનયંધર પવિત્ર અને શીલવતનો ઉપાસક, ધર્મીઓમાં શિરોમણિ છે. એનામાં આ દોષ સંભવી શકે જ નહિ. સુવર્ણમાં શ્યામતા કદિ હોઈ શકે ? દૂધમાં પોરા ન હોઈ શકે. કેઈક દુર્જન મનુષ્યનું આ કાવતરું જણાય છે. માન સરોવરને વિષે રહેલે હંસલો તો મુક્તાફળનો જ ચારો ચરે, રાજન !" અનેક સભ્ય અને મંત્રીઓની શિખામણ નહિ ગણકારતાં રાજાએ કેટવાલને હુકમ કર્યો. “જાઓ ? એ દુરાચારી વ્યભિચારી વિનયંધરને પકડી કારાગ્રહમાં પૂરીદ્યો ! એનાં મકાનોને સીલ કરે ને તેની સ્ત્રીઓને અંત:પુરમાં ચેકી પહેરા નીચે રાખો. 2 રાજાને હુકમ સાંભળી તીરની માફક કોટવાલ પોતાના સુભ સાથે છુ. બધી ચંપાનગરીમાં હાહાકાર વત્તી રહ્યો, વિનયંધર જેવા પવિત્ર પુરૂષ ઉપર આફત ઊતરેલી જોઈ નગરજને કલ્પાંત કરવા લાગ્યા. અરે અવિચારી રાજાએ આ શુ ઉત્પાત કર્યો ? રાજાને હુકમ બજાવી કેટવાલ રાજાની સન્મુખ આવીને નો, વિનયંધરને મકાને સીલ કરીને વિનયંધર અને એની ચારે સ્ત્રીઓને કેટવાલે રાજાની સમક્ષ હાજર કરી, એ ચારે રમણીઓને જોઈ રાજા હષ ઘેલો થઈ ગયો “વાહ ! દેવાંગનાઓને પણ લજાવે એવી આ રમણી ખચિત મારેજ યોગ્ય છે. હું જરૂર એમને મનાવી લઈશ, " માં હાહાકાર મચી જોઈ નગરયાત કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust