________________ પૂજ્યપાદ શાસનસમ્રાટ આચાર્ય મહારાજશ્રી વિજયનીતિરસૂરીશ્વરજી સદ્ગુરૂલ્ય નમઃ | પંડિત શ્રીરૂપવિજયજીકૃત પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અથવા એકવીશ ભવને સ્નેહ સંબંધ લેખક: * મણીલાલ ન્યાલચંદ શાહ. પ્રકાશકઃ મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ ઠે. ડોશીવાડાની પોળ-અમદાવાદ.- ' વીર સંવત 2467 આવૃત્તિ પહેલી–૧૦૦૦ વિક્રમ સંવત 1997 મુદ્રકઃ હિરાલાલ દેવચંદ શાહ, શારદા મુદ્રણાલય, પાનકોર નાકા જુમ્મામજીદ સામે, અમદાવાદ. ગ્રન્થ સ્વામિત્વના તમામ હક્ક પ્રકાશકને સ્વાધીન છે. ત્રણ રૂપિયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust