________________ પ્રિયંકરનુપ ચરિત્ર. વિનયગુણજ એના કુલીનપણને અને સદાચારીપણુને પ્રગટ કરે છે. કહે છે કે “હંસને ગતિ, કેકિલાને કંઠની મધુરતા, મયૂરને નૃત્ય, સિંહને પરમશર્ય, ચંદનવૃક્ષને સરભ્યને શીતળતા અને કુલીન જનેને વિનય કે શીખવ્યા છે? અર્થાત તે બધાં તેમાં સ્વભાવસિદ્ધજ હોય છે. માટે હે રાજન! આ કઈ દેવની ચેષ્ટા લાગે છે. આવા પ્રકારનું મંત્રીનું કથન સાંભળીને રાજાએ કહ્યું કે–હિ મંત્રિન ! આ તારો જમાઈ હેવાથી ખરેખર તું એને પક્ષ કરતે લાગે છે; પરં‘ત ચારને પક્ષ કરે એ કોઈને પણ શ્રેયસ્કર નથી. કહ્યું છે કે–ચેરને સહાય આપનાર, ચેરની સાથે મસલત કરનાર, ચોરના બેદને જાણનાર, તેની સાથે કવિય કરનાર અને ચોરને અન્ન તથા સ્થાન આપનાર-એ સાત પ્રકારે ચેર કહેલ છે. આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળીને મંત્રી ભય પામી મુંગેજ બેસી રહ્યો એટલે રાજાએ કેટવાળને કહ્યું કે હું કેટવાળ ! આ હારના ચાર પ્રિયંકરને મજબૂત રીતે બાંધો.” આ પ્રમાણેના રાજાના હુકમથી તેણે ત્યાં જ તેને બાંધી લીધે. પછી રાજાએ મંત્રીને કહ્યું કે હે મંત્રિમ્ ! તે દિવસે દેવ હારના ચોરને મારું રાજ્ય મળશે એમ કહ્યું છે, પરંતુ હું આ હારના ચોરને શૂળી પરજ ચડાવીશ, મારૂ છે કે, રાજ્ય તે મારા ગાત્રીઓજ કરશે.” એટલે મંત્રીએ (વકેન્દ્રિમાં કહ્યું કે-હે સ્વામિન્ ! આપનું સર્વ કથન સત્ય છે.” - હવે એવા અવસરે ત્યાં રાજસભામાં દિવ્ય રૂપવતી, દિવ્ય આભરણવાળી અને દિવ્ય લોચનવાળી એવી કઈ વિદેશી ચાર સ્ત્રીઓ આવી. તેમનું રૂપ વિગેરે જઈને સર્વે સભ્ય અને અત્યંત વિસ્મય પામ્યા. પછી રાજાએ તે સુંદરીઓને પૂછયું કે–તમે કયાંથી અને શા હેતુથી અહીં આવી છે ? શું આ નગરમાં તીર્થયાત્રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust