________________ - સ્વામી ! મારા પૂર્વના વૈરી વસંતક વિધાધરે મને બધેલ છે. હું તમારી શરણે આવ્યું છું, મને સત્વર મુકાવે, તમારે દાસ છું. મદન બોલ્ય- ભદ્ર! વૃથા ભય કરીશ નહીં, હું તને હમણુંજ મુકાવીશ. પછી મદને તેને છોડ, એટલે તે વિધાધર મદનને કહ્યા વિના શત્રુની પાછળ દેડતે ગયે, વેગથી તે શત્રુને પકડી લાવ્યા. તેણે મદનને કહ્યું, તમે મારા ઉપકારના નિધિ છે, હું તમને પુછયા વગર તે શત્રુને લાવવા ગયા હતા, આજ સુધી તમારા પ્રસાદથી હું જીવ્યો છું. આ પ્રમાણે કહી તેણે મદનને બે વિદ્યા, બહુ મૂલ્યવાળે હાર, અને ઇંદ્રજાળની વિદ્યા આપી, મદને તેની સાથે ગાઢ મૈત્રી કરી. સંતુષ્ટ થયેલા વસંતકે મદનને નવાવનવતી એક કન્યા આપી. તે કન્યા સર્વ લક્ષણથી પૂર્ણ હતી. “પુણ્યથી શું પ્રાપ્ત નથી થતું?”, તે લાભ લઈ આવેલા મદનને જોઈ તેના શેઠ બંધુઓ કેધ પામી ગયા. તે પછી મદનને તેઓ " કાલવન " નામના વનમાં લઈ ગયા. વજમુખ દૂર રહી બે -જે પુરૂષ વેગથી આ વનમાં જાય, તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust