________________ 27 ઉત્તમ લાભ મળે છે. તેનું વચન સાંભળતાં મદને લાભના લાભથી વેગ વડે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈ અધિષ્ઠાયક દેવને જીતી લઈ પિતાને સ્વાધીન કરી દીધે. નમ્ર થયેલા દેવતાએ મદનને એક પુષ્પનું ધનુષ્ય અને મદન, મોહન, તાપન, શોષણ અને ઉન્માદન નામે પાંચ પુષ્પનાં બાણ ભેટ કર્યો. તે બાણ લેકોને તથા લલનાઓને માદન, મેહન તથા ઉન્માદ થઈ પડ્યાં, તેથી મદને યથાર્થ નામવાળો થયો. તે લાભ લઈ આવેલા મદનને જોઈ તેના દુષ્ટ બધુઓને અતિ રોષ થયો. ' , " રોષ કરી તે શઠ બધુઓ મદનને “ભીમગુહા” માં લઈ ગયા. એ ગુહા સર્પકૃતિઓ રહેલી હતી. પૂર્વ પ્રમાણે વજમુખે કહ્યું, એટલે શુદ્ધ હૃદયને મદને વેગથી તેમાં દાખલ થયો. તેના અધિષ્ઠાયક દેવને ક્ષણવારમાં જીતી લીધું. પરાભવ પામેલા દેવતાએ મદનને મનહર પુષ્પનું છત્ર અને પુષ્યમેથી શય્યા અર્પણ કરી. આ ઉત્તમ લાભ ગ્રહણ કરી આવેલા મદનને જોઈ દુષ્ટ બુદ્ધિવાળા તેના બધુઓ કેધ કરી વજમુખ પ્રત્યે બેલ્યા–અરબ છું, હવે ધીરજ રહેતી નથી. આ મદનને અમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust