________________ ૨પ પ્રગટ થયે, તેણે મદનની સાથે ભયંકર યુદ્ધ કર્યું. પૂર્વ પુણ્યના બળથી મદને તેને જીતી લીધું. ત્રણ લોકમાં પુણ્યથી દુષ્કરે કાંઈ પણ નથી.' દેવતાએ નમ્ર થઇ " જય” નામે શંખ, પુષ્પનું ધનુષ્ય, મદનને પૂજા કરી ભેટ કર્યું. તે લાભ લઈ વિજયથી વિભૂષિત થઈ, મદન પિતાના બંધુઓની પાસે આવ્યો. અતિ કેધ પામેલા બંધુઓ મદનને મારવાની બુદ્ધિથી ત્યાંથી તેને પદ્મવનમાં લઈ ગયા. ત્યાં દૂર રહી વજદંખે કહ્યું, ભાઈઓ ! મારું વચન સાંભળે. આ “પદ્મવન” પૃથ્વીમાં પ્રખ્યાત છે. જે પુરૂષ તેમાં જઈ પાછો નિર્ભય થઈ આવે, તેના હાથમાં જગતનું આધિપત્ય આવે છે. વજદંષ્ટ્રનાં મધુરે વાક્ય સાંભળી બળવાન મદન જે બંધુની આજ્ઞા મેળવી ત્યાં જવા તૈયાર થયા. “લાભથી વિશેષ ઉઘમ થાય છે તે વનમાં ધીર મદન પડે, ત્યાં એક વૃક્ષ નીચે “મને જવ” નામે પૃથ્વીમાં વિખ્યાત એવા એક ખેચરને તેણે બાંધેલો જોયો. મદને નિર્ભય થઈ તે વિદ્યાધરને પુછયું, ભદ્ર! આ નિર્જન વનમાં તને કેણે બાંધે છે? મને જવ બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust