________________ હું તે ઉપર ચડી વાંછિત લાભ મેળવી પાછો આ વિશ તેનાં વચન સાંભળી મદને વિનયથી કહ્યું, બંધુ ! આજ્ઞા આપો તે, તે પર્વત ઉપર હું જાઉં. તેની આજ્ઞા મેળવી મદન તે ગિરિ ઉપર ચડી ગયે. બળથી તેનું શિખર કંપાવવા લાગ્યો, તેવામાં તે ગિરિને અધિષ્ઠાયક દેવ પ્રગટ થયો, તેણે કેપથી મદનની સાથે યુદ્ધ કર્યું. મદન તેને યુદ્ધમાં જીતીને વિજયી થયે. પ્રસન્ન થયેલા દેવતાએ એક ઉત્તમ કંઠી, બે બાજુબંધ, બે કડાં અને કટીસૂત્ર મદનને ભેટ કર્યો. ભેટ તથા પૂજા લઈ મદન પાછ આવ્યું, તેને જોઈ તેના બંધુઓ કૃષ્ણમુખ થઇ ગયા. . . . દુષ્ટ હૃદયવાળા તે બંધુઓ મદનને ત્યાંથી વરાહ” ગિરિમાં લઈ ગયા. ખેચર કુમાર દુર ઉભે રહી બેલ્યો– બંધુઓ ! આ પર્વત વરાહના જેવી આકૃતિવાળો છે, તેના મુખમાં જે પ્રવેશ કરે, તે અવશ્ય રાજા થાય છે. તે સાંભળી મદન ગિરિનું મુખ બે કેણના આઘાતથી ફાડી નાંખ્યું, તેમાંથી વરાહમુખ’ નામે એક બળવાન દેવતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust