________________ આરૂઢ થયા. સાહસિક એવા મદને ચરણનો આઘાત કરી ત્યાંના અધિષ્ઠાયક દેવને જગાડે. તે દેવ સર્ષની આકૃતિએ વેગથી મદનની સમીપ કુંડાડા ભારત આવ્યા. બંનેની વચ્ચે મેટું યુદ્ધ ચાલ્યું. મદને તર્જન તાડન વિગેરેથી દેવને હરાવી દીધું. દેવતાએ નષ્ટ થઈ રત્નમય છરી, કવચ, મુદ્રિકા અને ખનું મદનને અર્પણ કર્યું, અને પૂજા સત્કારથી મદનને સંતુષ્ટ કર્યો. મદન તે દેવને પિતાને કરી જ્યાં પિતાને બધુઓ હતા ત્યાં આવ્યો. તેને કુશળ જોઈ તેના શઠ બધુઓ પરસ્પર કહેવા લાગ્યા–હવે શું કરવું ? આ પાપી તે જ્યાં જાય છે, ત્યાંથી મેટા મેટા લાભ લઈને આવે છે. [વજ મુખે ] તેમને સમજાવી શાંત કર્યા. કપટી વિદ્યાધરના પુત્ર ત્યાંથી મદનને “સરાવ' નામના પર્વત ઉપર લઈ ગયા, તે પર્વતની આકૃતિ સરાવ [ રામકટારા ] ના જેવી હતી. ત્યાં દૂર ઉભે રહી, તેમને જેષ્ટ બંધુ બેલે– બંધુઓ ! સાંભળે-જે પુરૂષ નિશંક થઈ આ પર્વત ઉપર ચડે છે, તે ખેચરની સમગ્ર લક્ષ્મીને અવશ્ય પ્રાપ્ત કરે છે, તેથી તમે બધા અહીં ઉભા રહે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust