________________ પ્રસ્તાવના. પ્રદ્યુમ્ન ચરિત્ર " ના ભાષાંતરને પ્રથમ ભાગ લેક પ્રિય થવાથી અમને તેનો આ બીજે ભાગ પ્રસિદ્ધ કરવાની સ્વાભાવિક રીતે હોશ થઈ છે. જે રસજ્ઞ પુરૂષે, અને સ્ત્રીઓએ પહેલો ભાગ ઉલ્લાસપૂર્વક વાંચ્યું છે, તેમની ઉપરા ઉપરી માગણી - અને વિનંતિ ઉપરથી આ દ્વિતીય ભાગનું ભાષાંતર સત્વરે તૈયાર કરાવીને અમે પ્રસિદ્ધ કર્યું છે. પ્રદ્યુમ્ન ચરિત્ર” ગ્રંથ અસલ સંસ્કૃત ભાષામાં પંડિત શ્રી સેકિર્તિ આચાર્યે રચેલ છે. તે ગ્રંથની વાણી મનોહર, પ્રાસાદિક, અને રસપૂણ . છે. કર્તાની લેખનશૈલી એવી સુંદર અને સ્વાભાવિક છે કે, વાંચનારનું મન તેથી રંજન થયા વગર રહેતું નથી. સંત જેવી સંપૂર્ણ ભાષામાં જે સમર્થ " લેખકેએ ગ્રંથો લખ્યા છે, તે ગ્રંથો ચીરંજીવી અને ચીરસ્થાયી થયા છે, અને તે ગ્રંથના રચનારાનાં નામે અમ્મર થયાં છે. પ્રસ્તુત ગ્રંથ ક આચાર્ય શ્રી સમકિર્તિ પંડિત પણ પિતાને યશ સુગંધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust