________________ - કનમાળાના ચરણમાં મદન નમી પડ્યો. કૃષ્ણ ) કાલસંવરને અને રુકિમણું કનકમાળાને અતિ સ્ને' હથી મળ્યાં. કૃષ્ણ મોટા ઉત્સવ સાથે કાલસંવરને નગર પ્રવેશનો ઉત્સવ કરાવ્યો. ભક્તિ પૂર્વક તેની ઉત્તમ પ્રકારની બરદાસ કરવામાં આવી. પછી હારકા નગરીમાં મદનના વિવાહ મહોત્સવેનો સમારંભ : કરવામાં આવ્યા. કેઈ ઠેકાણે મનહર વાજિંત્ર વાગતાં હતાં, કેઈ ઠેકાણે વારાંગનાઓનાં ગીત સાથે નૃત્ય થતા હતા, કોઈ સ્થળે પતાકાઓ અને કઈ સ્થળે તે રણની રચના કરવામાં આવી હતી. ગજેછે, અશ્વ, અને રથની ઠઠ જામી હતી, છત્ર અને ચામર શોભી રહ્યાં હતાં. લગ્નનો દિવસ આવ્યો, એટલે મદને અષ્ટ પ્રકારી પૂજાથી શ્રી જિનેંદ્ર ભગવંતની પૂજા કરી. પછી તે મંડપમાં આવ્યો. વરઘોડા માટે ઉત્તમ રીતે શણગારેલે અશ્વ હાજર. થયે, એટલે સર્વ રાજાઓની સમક્ષ મદને કહ્યું કે, મારી અપર માતા સત્યભામાના કેશની વેણી અહિં લાવો તે, તે ઉપર પગ મુકી હું વરઘોડે ચડીશ.' કારણ કે બલદેવ કાકાની સમક્ષ મેં એવી પ્રતિજ્ઞા કરી છે. લોકોના મુખથી મદનના આ શબ્દો સાંભળી 1 . T P.P. Coolpratnasuri M.S. Jun Gun Aaradhak Trust