________________ છે ઉત્તમ સ્વભાવનાં રૂમિણીએ આવી મદનને કહ્યું કે પુત્ર ! આ પ્રમાણે કહેવું યુક્ત નથી. તું અહિં આવ્યો ત્યારેજ સત્યભામાનું મસ્તક મુંડાઈ ગયું છે, અને તેને ગધેડા ઉપર ચડાવ્યા જેવું કર્યું છે, હવે વધારે કરવાની જરૂર નથી. રૂકિમણીનાં વચનથી મદન શાંત થઈ ગયો. તે ઉત્તમ અશ્વ ઉપર ચડે, અને યાચકોના વાંછિત-- ને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ જેવો થઈ ચાલવા લાગ્યા. રાજા કાલસંવર અને કૃષ્ણવાસુદેવ વિવિધ ઉત્સવ કરતા તેની સાથે ચાલતા હતા. મદન રમણીય વનમાં આવ્યા, ત્યાં રતિની સાથે તેનો વિવાહ કરવામાં આવ્યું. જેમાં સ્વજનેને સુખકારી આનંદ થયો હતા. કામ અને રતિનો વિવાહ થઈ રહ્યા પછી મદન ઉદધિકન્યાવિગેરે પાંચસેને આઠ રાજ કન્યાઓ ની સાથે પરણ્યો હતો. સર્વને પરણ્યા પછી મદને મોટા ઠાઠમાઠથી નગરીમાં પ્રવેશ કર્યો. કૃષ્ણવાસુદેવના કહેવાથી વિદ્યાધરએ તે પ્રસંગે મેટે મહત્સવ કર્યો હિતે. વિવાહ પ્રસંગે આવેલા સ્વજન, પરજન અને વિધાધરને કેટલાક દિવસ રેકી કૃષ્ણ યોગ્યતા પ્રમાણે પૂજા કરાર કર્યો. એક વખતે કાલસંવર વિધા Ac. Gunratnasuri M.S. no cunrainasurim.s. .. Jun culte Jun GurtAaradhak Trust