________________ 194 વી પહોંચ્યા. સર્વ લક્ષણ સંપન્ન એવા પુત્રને મા તાએ અર્થ પાઘાદિ માંગલ્ય કર્યું. મદનના આગમ નથી દ્વારકામાં સર્વ જનને ઉત્સવ થયા. માત્ર સત્યભામાં અને ભાનુકુમારને થયે નહ. કૃષ્ણ, બલદેવ અને બીજા રાજાઓ કેટલાક દિવસ સુધી રૂકિમણુના મહેલમાં રહ્યા, પછી કૃષ્ણ મંત્રીઓને 'આજ્ઞા કરી કે, પ્રદ્યુમન કુમારના વિવાહના ઉત્સવને સમારંભ કરાવો. તે સાંભળી અને વિનયથી કૃષ્ણને જણાવ્યું કે, મારા પાળક માતા પિતા કાલસંવર અને કનકમાળાની સાંનિધ્યે વિવાહ ઉત્સવ થ જોઈએ. તે સિવાય નહીં. પુત્રના વચનથી કૃષ્ણ કાલસંવર વિદ્યાધરની ઉપર એક દૂત મોકલ્યો. દૂતે જઇ પ્રધુમ્નના વિચાર વિઘાઘર પતિને જણ વા, " રાજા કાલસંવરે કનકમાળાની સાથે વિચાર કરી, દ્વારકામાં જવાની ઈચ્છા કરી, પણ મનમાં લજા થવા લાગી. છેવટે નિશ્ચય કરી મોટું સૈન્ય એકઠું કરી, કન્યાઓના સમૂહ સાથે રતિને તેના પિતા સહિત લઇ, કાલસંવર દ્વારકામાં આવ્યો. તે આવતો સાંભળી મદન પિતાના પિતા કૃષ્ણને સાથે લઈ મે૪ ટી ઠાઠમાઠથી સન્મુખ આવ્યું. કાલસંવર અને, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun radhak Trust