________________ 152 વલ્લી ગ્રહણ કરે. અરે નાપિત ! અહિં આવ. વૃથા ભય કરીશ નહીં. આ મારી કેશ વેણી કાપી લે. પછી સ્ત્રીઓએ દહીં, દૂર્વા અને અક્ષત યુક્ત એવું પાત્ર રૂકિમણીની આગળ લાવી મુક્યું. પછી નાપિત તીક્ષણ અો લઈ, રુકિમણની સામે કેશ ઉતારવા બેઠે. માયાવી રૂકિમણુએ પોતાનું મસ્તક આગળ ધર્યું, અને કહ્યું, નાપિત ! નિર્ભય થઈ વપન કર. નાપિતે નિર્ભય થઈ, તેના સર્વ કેશ ઉ. તારવા માંડયા, તેના મસ્તક ઉપર વેગથી અસ્ત્ર ફેરવ્ય, સત્યભામાની સ્ત્રીઓએ ગીત ગાવા માંડ્યાં નાપિતે અા ફેરવતાં તે બધી સ્ત્રીઓની નાસિકાને છેદી નાખી, અને તે સ્ત્રીઓના કાન તથા આંગળી ને છેદ કર્યો, પણ તેઓના જાણવામાં આવ્યો નહીં. તે મૂઢ સ્ત્રીઓ અને તે નાપિત મદનની માયાને જાણતા નથી. તેઓ તે રૂકિમણીની પ્રશંસા કરવા લાગ્યા– અહા ! રૂકિમણીની સુજનતા કેવી છે ? તેનો વચનમાં વિનય કે ઉત્તમ છે, તેના ગુણનું શું વર્ણન કરવું ? રૂકિમણીના જેવી કેઈ સ્ત્રી થઇ નથી, અને થશે પણ નહીં. તે સર્વ સ્ત્રીઓ એમ પ્રશંસા કરતી ચાટામાં ચાલતી હતી. જોકે તેમનું ર - - P.P.C. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust