________________ 130 સર્વ વિદ્યામાં ચતુર અને ઉભયલેકને સુખ આપ. નારા આ બ્રાહ્મણને નમસ્કાર કરી ભેજન કરાવો હું એક તૃપ્ત થવાથી સર્વ ગાય બ્રાહ્મણ વિગેરે તો થશે. મને જે આપવામાં આવશે, તે પુણ્યને . જ થશે. માતા ! હું સર્વ વેદને જ્ઞાતા છું, તરવાને અને તારવાને સમર્થ છું, અને ખરેખર પાત્ર છું, વેદ શાસ્ત્રથી હીન, વ્રત તથા શીળથી વિમુખ અને અધમ એવા આ કેટી સંખ્યાવાળા વિષે શા કામના છે ? મદનનાં આવાં વચન સાંભળી સત્યભામાએ 5 મનમાં વિસ્મય પામી, હાસ્ય કરી, પિતાના માસને કહ્યું, અરે પરિજન ! આ વેદના પારંગત બ્રાહ્મણને ઘણું આદરથી ભોજન કરાવે. વિલંબ કરે નહીં. પછી સત્યભામાના પરિજને તેને ભેજી માટે બેલા, એટલે તે હાસ્ય કરતો આવ્યા, જ્યાં બ્રાહ્મણને માટે ઉત્તમ પાટલાઓ માંડેલા હતા, તેમાં જે અગ્ર ભાગે પાટલે હો તે ઉપર પગ ઈને મદન બેશી ગયે. તે બટકને અગ્ર પાટલી ઉપર બેઠેલા જોઈ સર્વ વિપ્ર ગુસ્સે થઈ ગયા તેઓએ પરસ્પર બેલવા માંડ્યું. આ પાપી વિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust