SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ', , , * * * * * * * : ': ': ': ' . . : 129 બ્રાહ્મણ અને આખું જગત સંતુષ્ટ થયું એમ સમજવું. માતા ! હું તમને પ્રાર્થના કરું છું કે, તમે મને યથેષ્ટ રીતે ભેજન કરાવે. તેનાં આવાં વચન સાંભળી સત્યભામા ખુશી થયા. તેણે પોતાના પરિવારને તરત આજ્ઞા આપી કે, આ બ્રાહ્મણને રસોડામાં લઈ જાઓ, અને ઇચ્છા પ્રમાણે ભજન કરાવો. આ વિમ સર્વ શાસ્ત્રને જાણનાર અને વિવેકી છે. એને મોટા આદરથી જમાડે. પુન: સત્યભામાએ કહ્યું, જાઓ, મહારાજ ! તમને મારા માણસે જમાડશે. સત્યભામાનાં એવાં વચન સાંભળી વિમ વેષધારી મદન બોલ્યો–દેવી ! આ અધમ અને શઠ એવા બ્રાહ્મણની સાથે હું જમીશ નહીં. હે માતા ! પાખંડી, નઠારા શીળવાળા, સ્ત્રી પુત્રથી , વીંટાએલા, સંધ્યાદિ ક્રિયાથી રહિત, વ્રત તથા , આચાર વિનાના, વેદ વિદ્યાથી વિમુખ, બ્રહ્મકર્મથી - ભ્રષ્ટ, સત્ય રહિત, અને નામના બ્રાહ્મણ એવા એ - કોની સાથે હું કેમ ભેજન લઉં? મને તેમનાથી જુદું આસન આપો. આ બધા બ્રાહ્મણે પતિત છે, તેઓ કેવળ ધનની ઇચ્છા રાખનારા અને બ્રાહ્મણના લક્ષણે રહિત છે. માતા ! સર્વ લક્ષણ સંપન્ન 17 * * * ' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036470
Book TitlePradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size175 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy