________________ 128 પવાની ઈચ્છા નથી ? - આ દિવસે સત્યભામાએ વિવાહ પ્રસંગે દ્વારકા ના સર્વે બ્રાહ્મણને ભેજન માટે નોતર્યા હતા, તેઓ બધા ત્યાં એકઠા થતા હતા, તેવામાં મદને બ્રાહ્મણ રૂપે આવી, સત્યભામાની આગળ ભેજનની યાચના કરી. તે સાંભળી બ્રાહ્મણે બેલ્યા– અરે અભાગી ! બ્રાહ્મણ ! સત્યભામાં મહારાણીની આગળ ભોજના કેમ માગે છે? સત્યભામાનું દર્શન ભગવાનનેજ થાય છે. કૃષ્ણ રાણે સંતુષ્ટ થાય તે, કૃતાર્થ કેમ ન કરે ? અરે મૂઢ ! તેમની આગળ તે હાથી, અશ્વ, વિવિધ રત્ન, સુવર્ણ, પટકૂળ, ગેધન, ગામ, નગર, કે દેશ અથવા સ્ત્રીઓને સમૂહ માગ્યો હોત તે એગ્ય હતું. માત્ર ભેજનને માટે શું યાચના કરી? અથવા ભાગ્યને અનુસારે વચન હોય છે. તારા જેવા નિર્ભગીના મુખમાંથી તે તેવું જ વચન નીકળે, તેમાં તારો દેષ નથી. મદને પ્રત્યુત્તર આપ્યો, બ્રાહ્મણે ! બીજા પદાર્થો સર્વે ભજનમાં આવી જાય છે, તેથી કૃષ્ણ પ્રિયા સત્યભામાની પાસે હું ભેજનજ માગું છું. જે સત્યભામાં માંગલ્યને માટે મને આપે, હું એક સંતુષ્ટ થયો તો પછી સર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust