________________ 127 દવા, તેરણ, માળા અને મંડપ વિગેરે વિવાહનાં ચિન્હોથી તે વિભૂષિત હતું. તે મંદિર જોઈ મદને વિઘાને પુછયું, વિઘા ! આ સુંદર મંદિર કેવું છે? વિદ્યા બોલી– ભદ્ર ! તમારાં સપત્ની માતા સત્યભામાનું એ મંદિર છે. વિદ્યાનું વચન સાંભળી મદને વિચાર્યું કે, ચાલો સત્યભામાનું મંદિર જોઈએ. એવું વિચારી મદન સર્વ વિધામાં નિપુણ એ ચૌદ વર્ષને બ્રાહ્મણ બન્યો. વિશાળ લેનવાળા, અતિ ચપળ, વાદી, બહુ ભાષી અને ઉંચે સ્વરે વેદ ભણત તે ભેજનની ઈચ્છા રાખી, સત્યભામાના ઉત્તમ મંદિરમાં પેઠે. ત્યાં સત્યભામાને સિંહાસન ઉપર બેઠેલાં જોઈ, મદન બ્રાહ્મણરૂપે બોલ્યોદ્વારકાધીશ શ્રીકૃષ્ણ રાજાના મનરૂપ માનસરોવરમાં રાજહંસીરૂ૫ અને અતિ પુણ્યના ભાજનરૂપ સત્યભામા દેવીનું કલ્યાણ થાઓ. સમગ્ર શાસ્ત્રરૂપ સમુદ્રને પાર પામેલ આ બ્રાહ્મણ સુધાથી પીડિત છે, અને ભેજનની ઈચ્છા રાખે છે. માતા ! મને ભેજન કરાવો. તેનાં વચન સાંભળી સત્યભામા હસી પડ્યાં. સત્યભામાને હસતાં જોઈ, બ્રાહ્મણ વેષી મદન 3 બે - ભદ્રે ! કેમ હસે છે? ભેજન આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust