________________ 126 મેંઢાને છોડી દે. કદિ તેમ થશે તે તારે દોષ નહીં ગણુએ. મદને બીજા લેકેને કહ્યું, સર્વે સાંભળજો. મારે મેં જે આ વસુદેવને પાડી નાખે, તે મારો જરા પણ દોષ નથી. તે સાંભળી તે લેકે લ્યા–અરે પામર ! તારે મેંઢો બીચારે કેણ માત્ર છે? વસુદેવ જેવા બલવાન પુરૂષ તેનાથી કેમ પડે ? આ પ્રમાણે સર્વનાં વચન સાંભળી મદને મેંઢાને વેગથી છોડી મુક્યો. છેડતી વખતે મને કહ્યું, ભદ્ર ! જો તમે સમર્થ હે, વા પ્રધાન પુરૂષ છે, તે આ દુજ્ય મેંઢાને સહન કરે. આ પ્રમાણે કહી છોડેલા મેંઢાએ દેડીને વસુદેવના જાનુ ઉપર મસ્ત કથી આઘાત કર્યો. તેને પ્રબળ આઘાત લાગતાંજ વસુદેવ મૂછો પામી પૃથ્વી ઉપર પડી ગયા. તરતજ યાદો દોડી આવ્યા, અને અગરૂ, ચંદન વિગેરેથી શપચાર કરવા લાગ્યા. યાદવે શીતપચાર કરી જેવામાં વસુદેવને ભાનમાં લાવ્યા, તેવામાં મદન મેંઢાને લઈ પિતાના પિતામહને ગર્વ રહિત કરી હસતે હસતે બાહર નીકળી ગયો. ત્યાંથી આગળ જતાં એક મંદિર જોવામાં આવ્યું, તે મહોત્સવથી અતિ મને લાગતું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust