________________ બંનેએ દુતીને માન સાથે સભામાં મોકલી. સભાની અંદર સર્વ યાદવની સાક્ષીએ દુતીઓએ બળદેવને સાક્ષી રાખી શ્રી કૃષ્ણને તે ઠરાવ જાહેર કર્યો. સર્વ લેકોની સાક્ષીએ આ નિશ્ચય કરી, સત્યભામાં અને રૂકિમણી બંને ગર્વ સાથે પિતતાને ઘેર રહી આનંદ કરવા લાગ્યાં. એક વખતે ભીષ્મક રાજાની પુત્રી રૂકિમણી રાત્રિના છેલ્લા પહોરે પુષ્પમય કોમળ શય્યામાં સુખે સુતી હતી, તે સમયે સર્વ લેકને પરમ સુખનું કારણ અને કામદેવના જન્મને સૂચવનારાં એવાં આ પ્રમાણે સ્વપ્નાં જોયાં. પહેલે સ્વપ્ન જાણે પોતે વિમાન નમાં બેસી રાજ્ય લીલા સહિત સ્વેચ્છાએ વિચરતી હાય, તેમ પિતાને જોઈ. બીજે સ્વને ઇંદ્રિને ઐરાવત નામનો હસ્તી ગર્જના કરેત જોવામાં આવ્યો. ત્રીજે સ્વપ્ન ઉદયાચલના મસ્તક પર સન્મુખ રહી કમલને પ્રકાશ કરતો સૂર્ય જોવામાં આવ્યો. ચોથે સ્વને નિર્ધમ અગ્નિ દેખવામાં આવ્યો. પાંચમે સ્વને ચંદ્ર જેવામાં આવ્યો. છઠે સ્વપ્ન ગર્જના કરતે સમુદ્ર અવલેવામાં આવ્યો. આવી રીતનાં સ્વપ્નાં જોઈને પ્રભાતના નોબતના નાદથી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust