________________ કરતા હતા. યાદવના વૃંદ સાથે રાજા કૃષ્ણના શાસનને માન આપતા હતા. કૃષ્ણ વાંચ્છિત અર્થ પ્રાપ્ત કરી ઉત્તમ સુખ ભેગવતા હતા. સર્વ પ્રાણીઓને પુણ્યના યોગથી જ સુખ પ્રાપ્ત થાય છે. પુણ્યથી કૃષ્ણ રુકિમણીને પ્રાપ્ત કરી, પુણ્યથી શત્રુના સમૂહને છતિ લીધો, અને પુણ્યથી કૃષ્ણ દ્વારિકાનું ઉત્તમ રાજ્ય સંપાદન કર્યું. ભવ્ય જીવ પુણ્યથી શું શું પ્રાપ્ત નથી કરતા? શ્રી જિન મતમાં તીર્થકરોએ પુણ્ય કરવાને કથન કરેલું છે. પુણ્યથી ભવિ પ્રાણું ને સોમની જેમ સામ્ય ચિત્ત થઈ જાય છે. સર્વ જગતમાં જે સુખ દુષ્પાપ્ય છે, અને જે સુખ અતિ દૂર છે, તેવું મનુષ્ય અને દેવ ગતિનું સુખ પુણ્યના ગથી પ્રાપ્ત થાય છે. * इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीर्त्याचार्य विरचिते कृष्ण रुक्मिणी परिणयन, शिशुपाल वध, सत्यभामा विडंबन, अजात सुत विवाह मिलन - વર્ણનો નામ તુઃ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust