________________ જોઈ, કૃષ્ણ પિતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પછી કૃષ્ણના વચન ઉપરથી સત્યભામાને જાણું લઈ, રૂ. કિમણી દેવીનું સ્વરૂપ મુકી, લજજા પામી તત્કાળ ઉઠી ગયાં. આવીને રુકિમણું, સત્યભામાના ચરણમાં વિનયથી નમ્યાં. " કુલીન મહાશયને એ વિનય છે " પછી તેઓએ પરસ્પર આલિંગન કરી રૂમિણીએ પુછયું, કલ્યાણ ! તમારા શરીરે કુશળ વર્તે છે? સખિ ! તમારા પુણ્યથીજ વય, રૂપ, લાવણ્ય અને સંદર્ય પ્રાપ્ત થયું છે. ઇત્યાદિ પરસ્પર પ્રેમ ભરેલાં વચનથી ભાષણ કરી, તે ગુણવતી સ્ત્રીઓ પિતપોતાને સ્થાને ચાલી ગઈ. - હવે સત્યભામા અત્યંત દુઃખી થવા લાગ્યાં. પોતાના પતિના અપમાનથી કઈ સ્ત્રીને દુઃખ ન થાય? રુકિમણી કૃષ્ણની કૃપાથી આનંદમાં રહેવા લાગ્યાં. પિતાના પતિના માનથી કઈ સ્ત્રીને સુખ ન થાય ? આવી રીતે પોતપોતાને ઘેર તે બન્ને સ્ત્રીઓ રહેવા લાગી, તેવામાં આ પ્રમાણે હકીક્ત બની. | એકદા કુર પતિ દુર્યોધન રાજાને દૂત કૃષ્ણ ની સભામાં આવ્યું, દૂત સભામાં બિરાજેલા માધવને વિનયથી નમી તેમની આગળ એક પત્ર મુકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust