________________ ચિત્ત રૂકમણી ઉપર જરા પણ ટકે નહીં, તેમ કરે. દેવી ! કૃશ્ન રુકિમણી સાથે પછવાડે અહીં આવે તે પહેલાં મારી ઉપર કૃપા કરી વરદાન આપી છે. જેમ નાકે નાથેલો બળદ રાશ ખેંચે તેમ ચાલે, ઉભે રહે, તેમ કૃન મારી સાથે વર્તે તેમ કરે. રૂકિમણીને તેના ચિત્તમાંથી દૂર કરાવે. હે માતા ! આવો વર મને આપો, વિલંબ કરે નહીં. આ પ્રમાણે કહી સત્યભામાં ભક્તિથી વિલાપ કરતી વારેવાર તેણીના ચરણમાં પડવા લાગી. આ પ્રમાણે વિવિધ ચેષ્ટા કરતી સત્યભામાને જોઈ કૃશન, લતાગ્રહમાંથી બહાર નીકળ્યા. હાથે તાળી આપી હસવા લાગ્યા. પછી વાચાળ કૃશ્ન, સત્યભામાને સુખ ઉપજે તેવું વચન બોલ્યા– વિચક્ષણ સત્યભામા ! મારૂં વચન સાંભળે. રુકિમણીના ચરણ પૂજ્યાથી તમારું સૌભાગ્ય વધશે, એ સત્ય છે. એ કામદા રૂકિમણીની પૂજાથી તમારું મન વાંછિત ફળ પૂર્ણ થશે. હે માનધારિણી ! રુકિમણી સાથે શા માટે માન ધરે છે ? તમારે પૂજાનાં ઉપકરણ લઈ તેણીની હમેશાં પૂજા કરવી. તેણીની પૂર જાના પ્રભાવથી તમને ચિંતિત ફળ પ્રાપ્ત થશે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust