________________ ઉ૭ એ તે શૃંગાર ધારણ કર્યો. તેણીને લઈ કૃષ્ણ સત્યભામાના વનમાં આવ્યા. તે વન વિવિધ વૃક્ષથી આકુલ હતું. ચારે તરફ પુષ્પની શ્રેણી આવેલી હતી. કૃષ્ણ રુકિમણીના આવવાથી ભમરાઓએ પંક્તિથી તેરણની શોભા કરી હતી. જેમની શાખાઓ વાયુએ કંપાવી છે, એવાં વૃક્ષો તાંડવ નૃત્ય કરતાં હતાં, પક્ષીઓના સમૂહ જય જય ધ્વનિ કરી રહ્યા હતા, કેફિલના મધુર સ્વર સાથે મયૂર નૃત્ય કરતા હતા. આવા વનમાં કૃષ્ણ રાજાની સાથે રહેલાં રૂકિમણી, ઇંદ્રિ સાથે નંદનવનમાં રહેલાં ઈંદ્રાણીની જેમ શોભતાં હતાં. તે વનમાં એક રમણીય વાપિકા આવેલી હતી. તેનાં પગથી સુવર્ણનાં હતાં. અગાધ જળથી પૂર્ણ હતી. તેમાં રાજહંસ વિરાજતા * હતા, કમલનાં વૃંદ તથા ચક્રવાક પક્ષીઓથી તે યુ ક્ત હતી. તેના કાંઠાઓ રત્નથી બાંધ્યા હતા, તેની અંદર અનેક પ્રાણીઓના સમૂહ રહેલા હતા. તે વાપિકાની પાસે એક અશોકનું મનોહર વૃક્ષ હતું. તેની નીચે એક સ્થાટિકની રમણીય શિલા હતી. તેની ઉપર રૂકિમણીને પર્યકાસન કરી બેસાર્યા. તેણીના વામ કરમાં કર્ણિકાને ગુચ્છ આપ્યો હતો, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust