________________ ઉપ પિતા ખેચર પતિ છે. તમે મને પ્રાણથી પણ અધિ કે વલ્લભા છો. વળી મારી સર્વ સ્ત્રીઓમાં તમે અ“ ગણી છે. તે છતાં આવું જગતને નિંદવા ગ્ય કર્મ કેમ કર્યું? નદી અને નારીઓની ગતિ નીચી હોય છે. એ લેકનું કથન સત્ય છે. આ પ્રમાણે વારંવાર કૃષ્ણ ઉપહાસ્ય કરવા લાગ્યા. પછી વિચક્ષણ સત્યભામા લજજા પામી છેલ્યાં - અરે હાસ્યવિનોદી પતિ ! આમ શું હસે છે ? રૂકિમણી મારી બેન થાય છે. તમે શિશુપાળ રાજાની પાસેથી બળાત્કારે પકડી લાવ્યા છે. મેં જાણીને જ મારી બેન રૂકિમણીને તમારી આગળ મેટી કરી છે. તેણના મુખનું તાંબૂલ જાણીને જ મેં તે લીધું છે. તેણીના અંગને ભેગ પ્રાપ્ત કરી મારા અંગમાં સુખ થાય છે. મેં તે બાળાને બાલ્યાવસ્થામાં ઉછેરી છે. તેણીનાં મૂત્રાદિ મેં ધોયાં છે. તેણીના અંગના ભેગથી મને કાંઈ દુર્ગધ આવતી નથી. અરે સ્વામી ! કારણ વિના હાસ્ય શું કરે છે? કૃષ્ણ બેલ્યા– દેવી ! જે રુકિમણીના મુખનું તાંબૂલ તમને મનમાં પ્રિય હોય તે, હું હમેશાં લાવી આપીશ. સત્યભામાં બોલ્યા- વાસુદેવ ! મારું વચન સાંભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust