SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ - 71 છે, તે યાદ આવે છે ? નારદજી પ્રતિ દિવસ આવી સત્યભામાને ઘણું ચીડાવતા હતા. શત્રુને દુખી જોઈ ને હર્ષ ન થાય ? રાત્રી દિવસ, સ્વપ્નમાં કે જાગરણમાં કૃષ્ણને રુકિમણુજ મનમાં વસી હતી. કઈ બીજી સ્ત્રી મનમાં આવતી નહીં. સર્વ ઠેકાણે ગુણની પૂજા થાય છે. વિદ્યા કે કુળ કાંઈ જેવાતું નથી. સત્યભામા વિદ્યાધરની પુત્રી હતી, તે છેતાં કૃષ્ણ તેણુને અત્યારે ભુલી ગયા. 1 - એક વખતે રૂકિમણી સાથે કીડા સુખ કરતા કણે જે કર્યું હતું, તે આશ્ચર્યકારી વૃત્તાંત આ પ્રમાણે હતું - રતિ કીડા થઈ રહ્યા પછી રુકિમણી, કૃષ્ણ પ્રત્યે બેલ્યાં– હે કૃપાળુ રાજા ! મારું વચન શ્રવણ કરો. મેં પૂર્વે સાંભળ્યું હતું કે, તમારે સત્યભામા નામે એક પ્રિયા છે. તમે તેને ઘેર કેમ નથી જાતા ? કૃષ્ણ બોલ્યા- દેવી! જે કારણથી હું તેના મંદિરમાં જતું નથી, તે સાંભળે. જેનામાં અહંકાર આવે, તે સ્ત્રી અને રૂચતી નથી. જે સુવર્ણનું આ ભૂષણ કાન તેડે, તે શા કામનું ? રૂકિમણી વિનયથી પુનઃ બેલ્યાં હે નાથ ! કૃપા કરી, જે હું તમારી આગળ કહું, તે ધ્યાન દઈ સાંભળજે. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy