________________ બેલતે હતે. આવી રીતે રૂકિમણીને લઈ બળદેવ સાથે કૃષ્ણ દ્વારિકાની સન્મુખ ચાલ્યા. બળભદ્ર હર્ષ પામી રથ હાંકતા હતા. કૃષ્ણ રુકિમણીને મેળવી મને નમાં પિતાને કૃતાર્થ માનતા હતા. કૃષ્ણના વિચક્ષણ સ્નેહીઓ પરસ્પર આલાપ કરતા વાંછિત વસ્તુ મેળવી કૃતાર્થપણે મનહર લાગતા હતા. જેણે શત્રુ ઓને જીતી ભીષ્મક રાજાની પુત્રી પ્રાપ્ત કરી, એવા કૃષ્ણ વાસુદેવનું ચરિત્ર કોનાથી કહી શકાય તેમ છે? રનાર પર્વત પાસે આવ્યા. એ સુંદર ગિરિને જોઈ નવન જેવા અને વૃક્ષ તથા લતાઓથી ભરપૂર એ. વા વનમાં બળદેવે, કૃષ્ણ અને રુકિમણીનું પાણીગ્રહણ કરાવ્યું. ત્યારથી એ વન પૃથ્વિમાં રૂકિમણી વન એવા નામથી પ્રખ્યાત થયેલું છે. મહાજનના સંગમથી ઉચ્ચતા કેને પ્રાપ્ત નથી થતી ? મહા પુરૂષો લેકમાં ગામ કે વનમાં ગમે ત્યાં જાય, તેને પણ તેઓ પુણ્ય યોગથી ત્યાં પણ શુદ્ધ વ્યવહારઆચારથી વર્તે છે. નંદનવન જેવા તે વનમાં બળ- ભદ્ર સહિત કૃષ્ણ, નવ વધુ સાથે ક્રીડા કરવા માં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust