SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 67 ડી. રૂકિમણી અને બળદેવ તે વનને હૃદયમાં નગર જેવું માની સ્વજનના સમૂહ સાથે રહેતા હતા, જ્યાં સુધી કૃષ્ણ રુકિમણી અને બળદેવ સાથે તે વનમાં રહ્યા હતા, ત્યાં સુધી દ્વારિકામાં સ્વજનના મંદિરમાં તેમની શોધ થતી હતી. દ્વારાવતી નગરીના લેકએ સાંભળ્યું કે, કૃષ્ણ શત્રુઓને જીતી નવ વધુ સાથે આવે છે, એટલે તેઓ હર્ષથી પૂર્ણ થઈ ગયા. તેઓએ તરણ તથા વજઓથી દ્વારિકાને શણગારવા માંડી. રાજમાર્ગમાં પુષ્પ પુરવામાં આવ્યાં. અને ચંદનના જળનો છંટકાવ કરી દીધો. આ પ્રમાણે નગરને શણગારી લોકો વિવિધ વેષ પહેરી સ્વજન વર્ગ સાથે તેમની સામા આવ્યા હજારે વાગો તથા ચારણ ભાટના સમૂહ સાથે લઈ મોટા ઉત્સવથી કૃષ્ણ બળરામનું સામૈયું કર્યું. કૃષ્ણ તે લેકોને તથા સુહૃદ જનને સન્માનદાનથી સંતુષ્ટ કરી તેમની સાથે દ્વારિકામાં પ્રવેશ કર્યો. દ્વારિકા નગરીમાં કૃષ્ણને પ્રવેશ થતાં, તે વધુ વરને જોવા લેકે ઉસુક થઈ માર્ગમાં એકઠા થયા. આ કેતક જેવા જેમનું ચિત્ત આસક્ત થયેલું હતું, એવી દ્વારિકાની સ્ત્રીઓને જે જે વિવિધ વિનોદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy