________________ લાલ મુખ કરતા શિશુપાળની સામે આવ્યા. શિશુ પાળ પણ કેધથી પરિપૂર્ણ થઈ, માધવની સામે આવ્યું. બન્ને વીરોએ લેકને આશ્ચર્ય થાય, તેવું યુદ્ધ કરવા માંડ્યું. અહીં બળદેવે પણ તીણ બા થી સર્વ સૈન્યની સાથે ભયંકર યુદ્ધ કરવા માંડયું. પર્વત જેવા ગજેને અને વેગવાળા ઘોડાઓને રણભૂમિમાં પાડી નાખ્યા. હાથી અને ઘેડાના રથને ચૂર્ણ કરી નાંખ્યા. સૈન્ય બળવાળા શૂરવીરોને વેગથી હણી નાંખ્યા. આ પ્રમાણે બળવાન બળદેવે એક તરફ ઘણું ભયંકર યુદ્ધ કર્યું. તે ક્ષય કરનારૂં મહા યુદ્ધ દેવતાને પણ આશ્ચર્ય કરનારૂં થઈ પડ્યું. બળદેવની આગળ કે ટકી શકતું નહતું. જ્યારે બધું સૈન્ય ક્ષય પામેલું અને “કઇ દિશામાં નાશી જવું " એમ ચિંતવતું કરી દીછું, ત્યારે ભીષ્મક રાજાનો પુત્ર રૂપકુમાર બળદેવની સામે આવ્યો. સૈન્યનો ભંગ થવાથી ક્રોધવડે જેનું મુખ કમલ લાલ થઈ ગયું છે, એવા રૂપકુમારે બળભદ્રની ઉપર તીફણ બાણ છોડવા માંડ્યાં. તે તીણ બાણ જઈને વાગ્યાં, તથાપિ તે વમય બળદેવને કાંઇ પણ વિદ્ધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust