________________ પિતા તથા ભ્રાતાને આપે હણવા નહીં. તે સાંભળી કૃષ્ણ હસતા હસતા બેલ્યા– દેવી ! મનમાં દુખદાયક ચિંતા કરશો નહીં. તમારા પિતા અને બ્રાતને હું રણમાં છોડી મુકીશ. કૃષ્ણનાં એવાં વચન સાંભળી રૂકિમણી હર્ષથી બોલ્યાં–નાથ! તમારે શત્રુના રણમાં વિજય થાઓ. તે પછી બળદેવ, શ્રીપતિ એવા શ્રી કૃષ્ણ પ્રત્યે બોલ્યા- બંધુ ! એક શિશુપાળ દુષ્ય છે. તેની સાથે મારાથી યુદ્ધ કરી શકાશે નહીં. શિશુપાળ શિવાય આ સર્વ સભ્યોના સિન્યને હું ક્ષણમાં જીતી લઈશ. તેને હવે કયાં નાશી જવું, તેમ ચિંતવતું કરી દઈશ. તમે એ મહા શૂરવીર શિશુપાળને રણમાં જીતી લેજે. તે સાંભળી કૃષ્ણ બોલ્યા- બળભદ્રા એ ચેદિ રાજાની શી બિશાત છે ? તેને ક્ષણ માત્રમાં છતી લઈ યમદ્વારમાં પહોંચાડી દઉં. એમ કહી તેઓ બન્ને તે સમુદ્ર જેવા સિન્યની સામે ચાલ્યા. રૂમિણીને રથમાં બેસારી રાખી. વિજય કરવામાં સાવધાન, ધીર, સાહસીક અને વિદ્યામાં ચતુર એવા બન્ને ભાઈ રણને મોખરે ઉભા રહ્યા. જેમ કેશરીસિંહ નિર્ભય થઈ ઉન્મત્ત ગજેની સામે આવે, તેમ કચ્છ ધિથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust