________________ ઓ સાથે ક્ષણમાં ચમરાજના મંદિરમાં મોકલી દઈ શ. કૃષ્ણ આમ કહ્યું, તોપણ રુકિમણીના મનમાં પ્રતીતિ ન આવી. પુનઃ શોક કરતી રૂક્મિણીને જો ઇ, તે બોલ્યા--મહાભાગ ! મારી અલૈકિક શક્તિને જોઈ લે. તમને પ્રતીતિ થવા માટે હું દર શૈવું છું. એમ કહી રૂકિમણીની આંગળીની મુદ્રિ કામાંથી વજ ( હરે) લઈ, તેના હાથમાં તેનો સાથિઓ કરી લખી દીધે. એક બાણવડે એકજ ક્ષણમાં સાત તાલે ભેદી રુકિમણને બતાવી દીધા. કૃષ્ણની આવી અદ્ભુત શક્તિ જોઈ, તથાપિ રૂકિમણ પુનઃ ચિંતાતુર થઈ શેક કરવા લાગી. તે જોઈ કૃષ્ણ બોલ્યા- હે ચંદ્રમુખી બાળા ! અદ્યાપિ પા છો કેમ દુઃખ લાવે છે ? તે નિવેદન કરે. પછી લજ્જા ઓછી કરી બે હાથ જોડી, અને વિનયથી. મસ્તક નમાવી તે બાળા બોલીપ્રાણનાથ! સાંભળે. તમારા પરાક્રમને હું જાણું છું. મારી ઉપર કૃપા કરી મારી એક વિનંતિ ધ્યાનમાં લ્યો. તમારે રણભૂમિમાં મારા પિતા અને ભ્રાતાને છોડી દેવો. નહીં તે આ જગતમાં મને લોકાપવાદ લાગશે, અ ને તેથી મને દુખ થશેતેથી કપા કરીને મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust