________________ તા. મોટા વિસ્તાર સાથે સૈનિકો કૃષ્ણ અને બળ દેવની પછવાડે વેગથી દોડવા લાગ્યા. તેમને ચારે તરફ ઘેરી લીધા. ઉદ્ધત નદીઓને વેગ જેમ સમુદ્ર રેકે, તેમ તે સર્વ સૈન્યને વેગ તે બન્ને ભાઈઓએ રેકી દીધો. એક તરફ સર્વ સેંકડો સુભટોનું સૈન્ય, અને એક તરફ માત્ર એકાકી બે બધુઓને જોઈ રુકિમણી ચિંતવન કરવા લાગી. અરે ! આ માંથી શું થાશે ? મારાં અભાગ્ય યોગે કદિ આ બન્નેને આયુષ્યને ક્ષય તે નહીં થાય? આ મેહું સિન્ય કયાં ! અને આ રૂ૫ ગુણવાળા સુકુમાર બે બંધ કયાં! શું મારે માટે જ તેમનું મરણ થશે? આ પ્રમાણે ચિંતા કરતી રુકિમણું અત્યંત દુઃખી થઈ ગઈ. નેત્રમાંથી અશ્રુ પાડવા લાગી. બળભદ્ર, રૂકિમણીને આવી સ્થિતિમાં જોઇ કૃષ્ણ પ્રત્યે બેલ્યા- ભાઈ જુઓ, આ સુંદર મોટું સૈન્ય જોઈ શેક કરે છે. તેને કાંઇક પ્રતીતિ દર્શાવી સત્વર આશ્વાસન આપો કૃષ્ણને રૂક્મિણીનું દુઃખ જોઈ મનમાં કરૂણ આવી ગઈ. તે બેલ્યા- બાળા ! મારું વચન સાંભળે. આ મોટું સૈન્ય જે વૃથા દુઃખ કરે નહીં. આ સુભટના સૈન્યને તેના સ્વામી: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust