________________ સત્વર બે હાથવડે ઉપાડી બાળાને રથમાં બેસારો. તમે સ્ત્રીઓનું ચરિત્ર જાણતા નથી. ખરેખરા ગેવાન ળ છે. બળદેવનાં વચન સાંભળી કૃષ્ણ પ્રેમના ભારથી મંદ થઈ રુકિમણને રથમાં બેસાડી, અને તે મિષવડે દ્રઢ આલિંગન કર્યું. પછી બળભદ્ર વેગથી રથ હંકારવા માંડશે. રથ ચાલ્યો એટલે કૃષ્ણ બે લ્યા કે, આપણે જાણતા થવું જોઈએ. એમ કહી પિતાને પાંચજન્ય નામનો મનહર શંખ કું, અને આ પ્રમાણે સર્વ વૃત્તાંત જણાવ્યું. “શિશુ પાળના સૈનિકો અને કુંદનપુરના નિવાસીએ, વીર વચન સાંભળજે. હું વીર કૃષ્ણ બળાત્કારે રૂકિમણુને હરી જાઉં છું. જે કોઈ તમારામાં શક્તિવાન હોય તે, તેણીને છોડાવવા આવજો. તમે સર્વ જેતાં જ્યારે રૂકિમણીને હરી જઉં છું, તે પછી તમા રે જેવા સેવકોવડે રાજા શું કરી શકવાનો ? હે શિશુપાળ ! તું સાંભળજે. જ્યારે હું રૂકિમણીને હરી જાઉં, ત્યારે પછી તારૂં જીવિત શા કામનું ? અરે ભીમક મહારાજા ! હું બળવાન દ્વારિકાપતિ કૃષ્ણ, તારી પુત્રીને હરી જાઉં છું. રૂપકુમાર ! સાભળજે. તારી બેનને હું હરી જાઉં છું. હવે તારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust