________________ ભાસે તે કરવું. હે વિભુ! અમારા જેવા દુર્તની વાણીમાં તે યુક્તિજ હોય, પણ જે કર્તવ્ય છે, તે આપે યત્નથી ધ્યાનમાં લેવા કૃપા કરવી. બળદેવ સહિત કૃષ્ણ દુતનાં આવાં વચન સાંભળી પ્રેમવશ થઈ વાચાળપણે બેલ્યાદુત ! તેં કહ્યું તે સત્ય છે, પણ અમારે ત્યાં જઈ ક્યાં રહેવું ? કેવી રીતે આવવું ? એ બાળા મને શી રીતે મળે? એ સવૈ તું જેમ કાર્ય સિદ્ધ થાય, તેમ બતાવ. દુત બોલ્ય– સ્વામી ! મારું વચન સાંભળે. તમારે બેગથી કુંદનપુરમાં આવવું. તે નગરની પાસે વિવિધ વૃક્ષોથી સંકુલ એવું એક પ્રમાઘાન છે. તેમાં અને શેક વૃક્ષ નીચે એક કામદેવની મૂર્તિ છે. તે મૂર્તિ તમારે માટે જ એ બાળાએ સ્થાપેલી છે. તેની પાસે રહેલા આશપાલવ ઉપર મદનની વૈજયંતી ધ્વજા બાંધેલી છે, ત્યાં આવી વૃક્ષના કુંજમાં તમારે રહેવું. તે સમયે કામદેવની પૂજા કરવા રાજકુમારી આવશે, સર્વ બંધુઓને છેતરી એ વનમાં પૂજાને સ્થળે આવી તમને જરૂર મળશે. તેથી તે વિભુ ! તમારે વિચારીને અવસરને ઉચિત્ત સર્વ પ્રકારે પિતાનું હિત કરવું. એ બાળા તમારા સિવાય બીજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust