SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 46 બેઠા. દુત યંગ્ય આસને બેસી કૃષ્ણના પુછવાથી બેલે– નાથ ! મારું વચન સાર સંગ્રહરૂપ જ જે. આપને તે સાંભળવા અને માનવા યંગ્ય છે. પછી દુતે હૃદય સ્વસ્થ કરી પોતાનો સંદેશે કહેવા માંડયો. શ્રી કુંદનપુર નામના રમણીય નગરમાં રાજાઓએ સેવન કરેલે શત્રુઓના સમૂહને જીતનાર, ભીષ્મક નામે વિખ્યાત રાજા છે. તેને લક્ષ્મી સમાન જગદ્વિખ્યાત શ્રીમતી નામની રાણી છે. તેણીએ ગુણ શીલવાળા રૂપકુમાર નામના પુત્રને જન્મ આખે છે. એ રૂપકુમાર ઇંદ્રિના જયંત જેવો તથા મહાદેવના કાર્તિકેય જે, શૂરવીર, ધીર, અને માની છે. તે સિવાય બીજી એક રૂપ ગુણનું સ્થાન પુત્રી થયેલી છે. તે નવ વૈવનથી સંપન્ન અને પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી છે. જેમ સમુદ્રમાંથી કમળાલક્ષ્મી ઉત્પન્ન થયેલી છે, જેમ હિમાલયમાંથી શંકરની પ્રાણવલ્લભા પાર્વતી થયેલી છે અને જેમ બ્રહ્માથી પૃથ્વિમાં વિખ્યાત ભારતીદેવી પ્રગટ થયેલી છે, તેમ ભીષ્મક રાજાથી એ રૂકિમણી નામે પુત્રી ઉત્પન્ન થઈ છે. તેના ભાઈ રૂપકુમારે રણમાં ઉત્પન્ન થયેલ ગર્વથી અને રાજાએ આપેલા બહુ મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy