________________ 35. શ્રેણિક રાજાએ ગતમ ગણધરને પ્રશ્ન કર્યો. સ્વામી ! રુકિમણીને ભાઈ ત્યાં શા માટે ગયો હતે ? તે વૃત્તાંત કહો. ગૌતમ બેલ્યા- રાજા શ્રેણિક ! તે વૃત્તાંત સાંભળો. એક વખતે શિશુપાળ શત્રુની ઉપર ચડાઈ કરી જતા હતા, તે સમયે તેણે ભીષ્મક રાજાને દૂત મોકલી કહેવરાવ્યું કે, તારે સૈન્ય લઈ સત્વર મારી પાસે આવવું. તે દૂતનું વચન સાંભળતાંજ રાજા ભીષ્મક આયુધ સાથે સૈન્યને સજજ કરી જવાને તૈયાર થયા. ચાલતી વખતે પિતાના આત્મ સમાન કુમારને રાજ્ય આપવા તત્પર થયો. બુદ્ધિમાન પુરૂષિાની એ મર્યાદા છે. તે કાર્યમાં ઉજમાળ થયેલા પિતાને કુમારે કહ્યું- હે નાથ ! આ શું કરે છે? તમે જવા કેમ તૈયાર થયા છે ? રાજાએ કહ્યું- હે વત્સ ! મારું વચન સાંભળ. આ પરંપરાઓ પ્રાપ્ત થયેલું રાજ્ય નિરંકુશપણે પાલન કર. હું રાજા શિશુપાળના સૈન્યમાં જાઉં છું. તે સાંભળી કુમાર બે - તાત ! મારા જેવો પુત્ર છતાં તમે યુદ્ધ : માં કેમ જાઓ છો ? પિતાને સુખ આપે તેજ પુત્રની પુત્રતા છે. શેક સંતાપ કરનારા ઘણું પુત્રા થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust