________________ પગના અંગુઠાની તુલ્યતા પણ પ્રાપ્ત કરતી નહોતી. તેની કટિને ભાગ જોઈ નારદજી ખેદ પામી ગયા. હવે શું કરું? ક્યાં જવું ? કઈ તેવી સ્ત્રી જોવામાં આવતી નથી કે જે, સત્યભામાના ગર્વને તેડવા સમર્થ થાય. જ્યારે વિદ્યાધરને ઘેર તેવી સ્ત્રી નથી, તે પછી પૃશ્વિમાં શી રીતે મળશે ? આમ ખેદ કરતા નારદજીએ પાછો વિચાર કર્યો કે, ચાલ ફરીથી મનુષ્ય લેકમાં શોધ કરૂં, અને મનની ચિંતા નિવારૂં. આવો દ્રઢ વિચાર કરી નારદજી ફરી મને નુષ્ય લોકમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓના અંતપુર અને રાજ્યધાની જેવા માંડી. ત્યાં પણ કોઈ. સ્થળે સત્યભામાં જેવી સ્ત્રી જોવામાં આવી નહીં. મનમાં ચિંતા ધરતા નારદજી ભૂતલમાં ભમવા લાગ્યા.. એક દિવસે સર્વ સ્થળે જોતા નારદજી આકાશ માર્ગે ચાલ્યા. ત્યાં એક કુંદનપુર નામે રમણીય નગર જેવામાં આવ્યું. લક્ષ્મીનું નિવાસરૂપ તે નગર વિદ્યા, રૂપ અને ગુણવાળી સ્ત્રીઓની ખાણુરૂપ હતું. તેમાં પૃથ્વિમાં વિખ્યાત, શત્રુ સમૂહને વિજેતા, શરણર્થિને પાલક, રૂપ-દહૈંયુક્ત, ગુણથી મંડિત અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust