SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ રૂષની આગળ તેના રૂપનું વર્ણન કરૂં તે, પાપી નું હરણ થાય, તે તેને ઘણું દુઃખ પડે. ફરી નારદજીએ વિચાર્યું કે જે તેનું હરણ થાય છે, તેના વિરહથી કૃષ્ણ હૃદયમાં દુઃખી થાય. કૃષ્ણને દુખ થાય, એ મને દુઃખ છે. કારણ કે, કૃષ્ણ મારો ઉત્તમ મિત્ર છે, તેથી એ ઉપાય કરવો એગ્ય નથી. કઈ બીજો ઉપાય કરું. જો હું માયા કરી પર પુરૂ સાથે રહેલી સત્યભામા, કૃષ્ણને બતાવું તે, પ્રાણથી પણ પ્રિય એવી તે સ્ત્રીને કૃષ્ણ છોડી દે. એ શિવાય બીજો ઉપાય નથી. આવું વિચારી નારદજીએ દ્રઢ નિશ્ચય કર્યો. ફરી વિસ્મયનું કારણરૂપ બીશું ચિંતવન ઉત્પન્ન થયું. એ સત્યભામાં ગુણવતી અને સતીઓમાં શ્રેષ્ઠ છે. તે વખતે કઈ પ્રતીતિ બતાવી પાછી શુદ્ધ થઈ જાય, અને કૃષ્ણ એ ગુણભૂષિત સ્ત્રીને શુદ્ધ જુએ તે, પાછા તેની ઉપર કૃપા કરે, અને મારી ઉપર વિરક્ત થાય. પછી એક પણ મારું વાક્ય માનશે નહીં. કારણ કે, વિચક્ષણ પુરૂષ અસત્યવાદીને ત્યજી દે છે. તે કાળે મારે સત્ય જાય, અને મનમાં દુઃખ થયાં કરે, તે પછી હું ઉભય ભ્રષ્ટ થઈ શી રીતે રહું ? આવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy