________________ - 21 હર્ષથી પોતાના સિંહાસન ઉપર બેસારી, " આપ ભલે પધાર્યા, આપના પધારવાથી આ ઘર પવિત્ર થયું, " ઇત્યાદિ ભક્તિ પૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. હે નારદજી! હે મહાભાગ ! તમે તપથી પવિત્ર છે. અમારાં ભાગ્ય ગે તમે ઘેર આવ્યા છે. તમારા જેવા પવિત્ર પુરૂષનાં દર્શનથી અમે આજે પવિત્ર થયા. ભાગ્ય વિના સજ્જન પુરૂષે ઘેર આ- :: વતા નથી. મેં પૂર્વે કરેલાં પુણ્યથી તમારું આગમન ન થયું છે. સાંપ્રત કાળે મારું પાપ નાશ પામે છે, અને ભવિષ્યમાં પાછું પુણ્ય ઉપાર્જન થાય છે. .. એવી રીતે તમે આવી મને આ જગતમાં ત્રણે કાળે યોગ્ય કર્યો. જો એમ ન હોય તે, તમારું આ ગમન મારે ઘેર કેમ થાય ? હે નારદજી ! જેઓને ; ઘેર આપના જેવા પુરૂષો આવે, તેઓ આ જગતમાં : ધન્ય, વિવેકી અને પ્રશંસનીય છે. પછી નારદજીની .. આજ્ઞા લઈ વિનયથી મસ્તક નમાવતા હરિ બીજા. આસન ઉપર બેઠા. નારદજી બોલ્યા– કૃષ્ણ રાજા : 8 મરૂં વચન સાંભળે. હું તમને અવશ્ય મળવામાટે આવ્યું છે. મારા જેવાને અવતાર જે કોઈ કારણ કે થી હોય છે, તે તમારા જેવાના ઘરમાં આવી વિ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust