________________ ન થયા. " અરે ! આ શું સૂર્યનું તેજ હશે? વા. શું અગ્નિનું તેજ હશે ? જે સૂર્ય હોય છે, તેનું ગમન તિરછું હોય ! અગ્નિ હોય છે, તેની વાના ઉદ્ઘ ચાલતી હોય ! આ તેજનો પુંજ તે નીચે ઉતરે છે. આ શું હશે ?" એમ લેકોના ચિ. ત્તમાં વિસ્મય થવા લાગ્યો. જ્યારે તે નજીક આવ્યો એટલે ". આ મનુષ્ય છે ' એમ ફુટ રીતે જણાવા લાગ્યું. અતિ નજીક આવતાં " પુરૂષ છે ". એ. નિય થશે. જ્યારે સમીપ આવ્યો એટલે કે એ આ તે નારદજી આવ્યા " એમ અનુક્રમે નિર્ણય કર્યો. નારદ મુનિએ જટા રાખી હતી, અને તેમના હાથમાં ભસન હતું.. કલહ જેને પ્રિય છે, એવા નારદજીનું ચિત્ત જૈતુકથી આકુલ હતું. તે જિન માગમાં રાગી, અભિમાનરૂપ ધનવાળા, નિરંતર હાર સ્ય કરવામાં રક્ત અને જિનને વંદન કરવામાં તત્પર હતા. તે નારદ મુનિ સમીપ આવ્યા એટલે કૃષ્ણ જ હર્ષથી સભાજન સહિત ઉભા થયા. સમગ્ર સભા વિનય સહિત રભુખ જઈ નારદને વંદના કરવા લાગી. કૃષ્ણ નારદને અભિનંદન વિગેરે આપવા પૂર્વક પૂર્ણ સત્કાર કર્યો. પછી કૃષ્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust