________________ ગને શું પ્રાપ્ત થતું નથી ? જે ચંદ્ર તુલ્ય કૃષ્ણ રાજા પોતાની કુળભૂમિને છોડી ધન કનકના સમુદરૂપ આ દ્વારિકાના વિદેશમાં રહેતા હતા. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीाचार्य विरचिते श्री कृष्णभूति वर्णनो नाम દ્વિતીય + 2 सर्ग 3 जो. એકદા કૃષ્ણરાય રાજ્યલક્ષ્મીવાળી અને પિતાના બંધુઓથી સુશોભિત એવી સભા ભરી બેઠા હતા. સભા જનને આનંદ આપતાં રાજ્ય સંબંધી તેમજ દેશદેશાંતરની વાર્તા કરતા હતા. આ પ્રમાણે વાર્તા વિનોદ થઈ રહ્યો છે, તેવામાં આકાશમાંથી ઉતરતે એક તેજ પુંજ જોવામાં આવ્યા. તે જેતાંજ સભામાં બેઠેલા જન સમુદાયને વિસ્મય ઉત્પ 1 કળભૂમિ એટલે ગોકુળ મથુરને દે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust