SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જિન ધર્મમાં સદા આસક્ત, જિન પૂજામાં તત્પર જૈન પાત્રમાં દાન આપનાર અને પરિજન સાથે ભંગ કરનાર હતે. પ્રતિદિન રાજ્યનું પાલન કરતે, ધર્મ શાસ્ત્ર સાંભળતે, ગુરૂ જનને અભિવંદન કરતે અને પ્રીતિથી અન્ય સ્ત્રીઓ સાથે ક્રિડા કરતો હતે. નિરંતર બંધુઓને માન આપતા હતા. સમ્યવને દ્રઢ રીતે પાલન કરતે, આ સંસારને ચિત્તમાં કદવીના સ્તંભના જે ગણતે હતે. એવી રીતે સુખ સમુદ્રમાં લીન થઈ રાજા કૃષ્ણ પિતાને કાળ નિર્ગમન કરતા હતા. તેને બળભદ્ર નામે પશ્વિમાં અને તિ વિખ્યાત ભાઈ હતા. હજારે યાદ ઉપર નીતિથી શાસન ચલાવનાર કૃષ્ણ રાજા વિવિધ જાતનાં ઉધાનમાં સત્યભામાં સાથે ક્રિડા કરતા હતા. મદન્મત હાથીઓ, પવનવેગી ઘોડાઓ, રથ અને સેવકે તેની પાસે અસંખ્ય હતા. એ મહારાજા પિતાના સાત અંગવાળા સનાતન રાજ્યને સમૃદ્ધિથી ચલાવતા હતા. જેમાં સુખસાગરમાં મગ્ન થયેલ તે રાજા ગત કાળને જાણતા નહતા. સાત જાતની ઈતિઓથી રહિત અને લેકના હિતનું કારણરૂપ એ વિશાળ રાજ્ય કૃષ્ણરાય સર્વદા ચલાવતા હતા. એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy