________________ ત્યાં આવ્યો. દુઃખથી મૂઢ થએલી ચંદ્રપ્રભા સન્મખ આવી હાથ સાથે હાથ આપી બેલવા લાગી. આ વખતે તેણીનો સ્નેહ પૂર્વથી સૂન થઇ ગયે હતો, તથાપિ બનાવટી સ્નેહ દર્શાવવા લાગી. રાજા તેણીને લઈ મહેલના શિખર ઉપર ગયા. ત્યાં દેવી સાથે બેસી શરદ ઋતુની શોભા જેવા લાગ્યો. - આ વખતે એક બીજે વૃત્તાંત બન્યો. ચંડકર્મો કોઈ પુરૂષને મજબુત બાંધી ત્યાં આવ્યો. રાજાને નમી આ પ્રમાણે બે દેવ ! સાંભળો. આ યુવાન પુરૂષ પર સ્ત્રીને સેવનાર છે. તે અપરાધીને પકડી હું આપની પાસે લાવ્યો છું. તેનો શે દંડ કરે? તે આપ અનુમાનથી કહો. આ પ્રમાણે કહી ચંડક ક્ષમા માગી ઉભે રહ્યા. પછી રાજા કેપ કરી લ્યોચંડકર્મ ! જા તેને શૂળી ઉપર ચડાવી દે. રાજાની આગળ તેવા દેષની વાર્તા અવિવેકી પુરૂષો કરે છે, તેથી તેને સખ્ત શિક્ષા થવી જોઈએ. રાજાનાં આવાં વચન સાંભળી ગુપ્ત કાપવાળી રાંદ્રપ્રભા કેધ આવ્યા છેતાં વિનયથી બોલી– સ્વામી ! આવા સુંદર અને યુવાન પુરૂષને શા માટે હણાવે છે ? એણે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust