SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ આ કહેવાથી દેવીને ખોટું લાગ્યું છે. હવે આ વાતથી મને તેનું સંતાપ કર્યા કરશે, માટે તેણેને સંદેહ દૂર કરવા હેમરથને પ્રત્યક્ષ બતાવું. આવું ચિંતવી ધાત્રી બેલી- વત્સ ! તારા સું* દરાકૃતિ પતિને અહીં આવ બતાવું. ચંદ્રપ્રભા બે લી- કયાં છે ? મને બતાવ. એમ કહી તેણી ગોખ ઉપર આવી. તેવામાં પેલે વિકલ વેધ ધરી ત્યાં નીકળે. ધાત્રીએ કહ્યું, વજો ! ચાલ, લક્ષણ અને ચેષ્ટાથી આ તારા સ્વામીને ઓળખી લે. ક્ષણ વાર જોઈ લક્ષણ અને ચેષ્ટા ઉપરથી તેણીએ હેમરથ રાજાને ઓળખી લીધો. તત્કાળ હે પ્રિય ! હે દયિત ! એમ પોકારતી આકંદ કરવા લાગી. આ પ્રમાણે ચંદ્રપ્રભાને શેકાકુલ જોઈ, ધાત્રી તેણના દુઃખથી ચિંતાતુર થઈ ગઈ. ચંદ્રપ્રભાએ આક્રંદ કરી કહ્યું, મારા જીવિતને ધિક્કાર છે. હું પાપિણી પાપથી ભરપૂર છું. મારા વિયેગથી આ રાજા દુઃખી થયો. હું આ મધુ રાજા સાથે સુખ ભેગવું છું. સદા પરવશ એવી સ્ત્રીઓના અવતારને ધિક્કાર હો. આમ કહેતી ચંદ્રપ્રભા, ધા* ત્રીની સાથે ઘરમાં રહી હતી, તેવામાં મધુ રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy