SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ 208 માસ સુધી વસંત્સવની કીડા કરી. પછી રાજા મહોત્સવ સાથે નગરમાં પોતાના દરબારને વિષે આવ્યો. સર્વ આવેલા રાજાઓને સ્ત્રી સહિત વસ્ત્ર, વાહન, આભૂષણથી સન્માન કરી, વિદાય કરવા માંડ્યા. છેવટે હેમરથ રાજાને મધુ રાજાએ કહ્યું, મિત્ર ! તમારે અને તમારાં રાણુને લાયક આભૂષણો હાલ તૈયાર નથી. માટે તમે એકલા તમારા દેશમાં એક આંટો જઈ આ. કારણ કે, નાયક વગરના રાજ્યને શત્રુઓ આવી વિનાશ કરી નાંખે છે. મિત્ર ! જ્યારે હું તમારે ઘેર આવ્યા હતા, ત્યારે તમે મને બહુ સંતોષ આપ્યો હતો. તેથી આ વખતે મારે તમને યોગ્ય ઉત્તમ પોશાક આપ જોઈએ. તમારે અને તમારી પ્રિયાને યોગ્ય થાય, તેવાં આભૂષણે હાલ નથી. તેની લોકો તેને યાર કરે છે. મધુ રાજાનાં આવાં વચન સાંભળી હેમરથ તે વાત સ્વીકારી પોતાની પ્રિયાની સમીપ આવ્યો. તેણે પોતાની વલ્લભાને કહ્યું, દેવી ! તમને અહીં મુકીને હું આપણા નગરમાં જાઉં છું. મધુ રાજાની પાસે આપણે માટે નવો પોષાક તૈયાર થાય છે, હાલ તે તૈયાર નથી. તમે આ અંતઃપુરના વૃદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy