________________ કરશે. હંમરથ રાજા બેલ્યો- અરે મૂઢ સ્ત્રી આવું નિંદિત કેમ બેલે છે ? તારા જેવી છે તેને ઘેર હજારો દાસીઓ છે. રાણી બોલી- ભલે જે. વિ આજ્ઞા. પણ તમારી ઉપર જે થશે તે તમે જાભણશે. રાજ બોલ્યો- ભદ્રે ! સર્વ સારાં વાનાં થશે. તારે અવશ્ય મારી સાથે આવવું. પછી રાજા હેમરથ પરિવાર લઈ ત્યાં જવા તૈયાર થયે. અપશુકોએ તેને વાર્યો, તોપણ તે નહીં ગણકારી આ ગળ ચાલ્યો. - . રાજા હેમરથને આવો જાણી, મધુ રાજા પરિવાર લઈ વિનયથી સામો આવ્યો. સ્નેહથી આલિંગન કરી, કુશલ પ્રશ્ન પુછી તેને ઉત્તમ સ્થાનમાં ઉતારો આપે. રાજાએ ભેજન વિગેરેથી સન્માન કરી તેને સંતુષ્ટ કર્યો. બીજાઓને પણ સન્માન આપ્યું. રાજાએ વસંતોત્સવ માટે વનને શ‘ણગાર્યું. રાજાઓને છેતરવાને માયા-કપટથી શું ન - થાય ?. ઉન્મત્ત કેફિલના નાદથી અને ભમરાઓના ગુંજારવથી અખિલ વન ગાજી ઉઠયું હતું. તેમાં ચારે તરફ સુંદર શેભા કરવામાં આવી હતી. કૃત્રિમ પતેથી તેને રમણીય બનાવ્યું હતું. વન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust