________________ 15 ચંદ્ર હતું. સારાંશ કે તેના જેવાં લક્ષણ અને ગુણવાળો પૃથ્વિ ઉપર કોઈ બીજે રાજા હતે નહીં. કેટી શિલા ઉપાડનારા તે રાજાનું પરાક્રમ જોઈ રાજાઓએ પોતાના પરાક્રમ સંબંધી માન છોડી દીધું હતું. મનેથ અને સંપત્તિ કરતાં પણ અધિક એવી તેની દાનશક્તિ જોઈ વ્યતીત થઈ ગયેલાં કલ્પવૃક્ષે અદ્યાપિ આગમન કરતાં નથી. હે નાથ ! તમે ગુણને આદર કેમ કરે છે ? એમ કહીને ક્રોધ વિગેરે દોષ તેનાથી દૂર થયા હતા. તેં મારૂં નિર્ચાળપણું, સુવૃત્તપણું અને આફ્લાદપણું લઈ લીધું. " એમ વિચારી ચંદ્ર કલંકને ધારણ કર્યું હતું. જે રાજાના પ્રયાણવડે જ ચિત્તમાં ચિંતવને આકાશમાં ઉડી ગઈ હતી. જે રાજાની નિર્મળ પ્રભુતા જોઈ ઇંદ્ર પણ પોતાની પ્રભુતાને ગર્વ દૂર કર્યો હતે. તે રાજા સાધુઓને પાલન કરવામાં દક્ષ, દુષ્ટનો નિગ્રહ કરવામાં સમર્થ, સમુદ્રના જેવો ગંભીર અને પર્વતરાજના જે ધીર હતો. તે રાજાએ પર સ્ત્રીઓને વક્ષસ્થળ, સંગ્રામમાં શત્રુઓને પિઠભાગ અને યાચકોને નકાર કદાપિ આપ્યા નહોતા. આવા ગુણ ગણને આધાર તે હરિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust